હાર્ટફુલનેસ માર્ગદર્શક શ્રી કમલેશ ડી. પટેલની ભાવનગર મુલાકાત
તારીખ 6 ઓગસ્ટના રોજ હાર્ટ ફૂલનેસ અને શ્રી રામચંદ્ર મિશનના વૈશ્વિક માર્ગદર્શક શ્રી કમલેશ ડી પટેલ (શ્રી દાજી) એ ભાવનગર કેન્દ્રની મુલાકાત લીધેલી. તેઓને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ સન્માનિત કરેલ છે અને કોમન વેલ્થ દ્વારા Global Peace Ambassador તરીકે પણ સન્માનિત કરેલ છે. પૂ દાજીના સાનિધ્યમાં ભાવનગર ખાતે 500 થી વધુ લોકોએ હાટુફુલનેસ ધ્યાનનો અનુભવ…